પ્રવેશોત્સવ 2022-23

વર્ષ: 2022-23 તા. 13 જૂન, 2022 ન રોજ શાળામાં ઈશ્વરની પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શૈક્ષણિક વર્ષમાં સફળતા માટે શુભેચ્છા... "વિદ્યાર્થીઓની સફળતા એ જ શિક્ષકની શ્રેષ્ઠ સફળતા છે..."આ…

Continue Reading પ્રવેશોત્સવ 2022-23

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો: 2021

હરી સેવા વિદ્યાલય માં તારીખ 03 ફેબ્રુઆરી,2022 ના દિવસે વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ…

Continue Reading ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો: 2021

મેયર કપ (કરાટા)

તારીખ ૨૪.૧૨.૨૦૧૭ ના દિવસે સમા સ્પોટ કોમ્પલેક્ષ માં કરાટા સ્પર્ધા  રાખવામાં આવેલ હતી. તેમાં ધોરણ 3 થી ૮ ના વિદ્યાર્થી  અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. તેમાં ગાંગોડે કૃપા થર્ડ…

Continue Reading મેયર કપ (કરાટા)

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન અમારી શાળા એ તારીખ ૧.૧૦.૨૦૧૬ ના દિવસે ઉજવ્યો હતો. તે દિવસે શાળા ના વિદ્યાર્થી ઓ અને વિદ્યાર્થીની ઓ એ શાળા ની સફાઈ કરી હતી. વર્ગ રૂમ સાફ…

Continue Reading સ્વચ્છ ભારત અભિયાન

પ્રાર્થના સભા

હરીસેવા વિદ્યાલય માં દર શનિવાર અને ગુરુવાર ના દિવસે પ્રાર્થના સભા નું આયોજન કરવા માં આવે છે. ગુરુવારે વિદ્યાર્થી ઓ પ્રાર્થના કરાવે છે. શિક્ષક  આવનાર તહેવાર નું મહત્વ સમજાવે છે.…

Continue Reading પ્રાર્થના સભા

ડીબેટ

ડીબેટ હરીસેવા વિદ્યાલય દ્વવારા દર શનિવાર ના દિવસે રાખવામાં આવે છે. આ દિવસે વિવિધ ધોરણ ના વિદ્યાર્થી ઓ આપેલા વિષય પર વક્તવ્ય આપે છે. અને શિક્ષક તે વિષય  વિષે વિસ્તૃત…

Continue Reading ડીબેટ